આંબાલાલે કહ્યું કે ગુજરાતના આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી થશે બધું જળબંબાકાર

 • ગુજરાતમાં ભારે વરસાદના આગમન બાદ હવે ફરી એકવાર ગુજરાતમાં થી મેઘરાજાએ વિદાય લઇ લીધી છે. છેલ્લા બે દિવસથી ગુજરાતમાં કોઈ ઓઅન જગ્યાએ વરસાદ થયો નથી. જેના કારણે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. અત્યારે ગુજરાતમાં ગરમી સાથે બફારો પણ વધી રહ્યો છે જે ગુજરાત માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે. ગુજરાતમાં હજુ ખેડૂતોના પાક માટે વધુ વરસાદની જરૂર છે જેના કારણે ખેડૂતોનો પાક સારો થાય. આ સિવાય ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે મોટી અને મહત્વની આગાહી કરી છે.

 • ગુજરાતમાં વરસાદની આગાહી
 • હવામાન વિભાગે ગુજરાતમાં કરેલી આગાહી અનુસાર આજથી 3 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે. અને ત્યાર પછી 25 જુલાઇએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે હવામાન વિભાગની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ છે જેને લીધે ગુજરાતમાં વરસાદ રહેશે તેની આગાહી કરવામાં આવી છે.
 • હવામાન વિભાગની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા અમરેલી, ગીરસોમનાથ, વલસાડમાં ભારે વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે. જયારે હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં ઓછો વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે.

 • હવામાન વિભાગે ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા સામાન્ય વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે.આપને જણાવી દઈએ કે રાજ્યમાં સરેરાશ 36 ટકા વરસાદ નોધાયો છે.

 • હવામાન વિભાગે ગુજરાતમાં 26 જુલાઇએ વલસાડ, દમણ, અમરેલીમાં વરસાદ થાય તેવી આગાહી કરી છે. ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ થાય તેવી અને ઉત્તર-મધ્ય ગુજરાતમાં વરસાદ વરસાદની રાહ જોવી પડે તેવી આગાહી કરવામાં આવી છે.
 • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 60 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. વલસાડના ઉમરગામમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સુરતના ચોર્યાસી તાલુકામાં પોણા ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. તો ભરૂચના વાગરામાં 3 ઇંચ જેટલો વરસાદ, વલસાડ સિટી અને ભરૂચના અંકલેશ્વર અને ભરૂચમાં પોણા ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના આઠ તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના ૧૧ તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.
 •  આજે સવારથી આઠ વાગ્યા સુધીમાં રાજ્યમાં 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો તાપીના સોનગઢમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તાપીના વ્યારામાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો ભાવનગર સિટીમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આજે સવારથી રાજ્યના આઠ તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આજે સવારથી પડી રહેલા વરસાદ સાર્વત્રિક પ્રમાણમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.
 • ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં ઓછા વરસાદને લઇ ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતોએ ગત વર્ષની સરખામણીએ ચોમાસુ પાકનું વાવેતર વધુ કર્યું છે જેની સામે ઓછા વરસાદને લઈ પાકમાં સુકારો અને ફૂગ આવવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે.

 • ચાલુ સાલે સારા વરસાદની આશાએ ખેડૂતોએ ચોમાસુ પાકનું વાવેતર મોટા પાયે કર્યું છે પરંતુ પૂરતા પ્રમાણે વરસાદના વરસવાને લઇ ખેડૂતો ચિંતિત બન્યા છે. પ્રથમ વરસાદ  વાવેતર માટે યોગ્ય વરસ્યો હોવાથી સ્થાનિક ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળી જેવા ચોમાસુ પાકનું વાવેતર કરી લીધું હતું ત્યારે બાદ યોગ્ય વરસાદના વરસવાને લઇ પાકમાં સુકારો તેમજ ફૂગ લાગી જવાના કારણે હાલ ખેડૂતો ચિંતિત થયા છે. એક તરફ ગત ચોમાસુ સીઝનમાં પાછોતરા વરસાદ વરસવાને લઈ તૈયાર પાક ખરાબ થયો બાદમાં શિયાળુ રવિ સીઝનમાં કામોસમી વરસાદ વરસવાને લઈ ઘઉંના પાકમાં નુકસાન થયું હતું અને ચાલુ વર્ષે સારા વરસાદની આશાએ મોટા પ્રમાણ પાક વાવેતર કર્યું પરંતુ જરૂરિયાત પ્રમાણે વરસાદ ન વરસવાને લઇ ફરી એક વાર ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.

 • સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી ચોમાસાનો સરેરાશ 19.93 ટકા જેટલો જ વરસાદ નોંધાયો છે. ત્યારે ઓછા વરસાદે ખેડૂતો ની ચિંતામાં વધારો કર્યો છે. ગત સાલે ચોમાસા દરમિયાન પાછોતરા વરસાદને લઇ ખેતીમાં નુકસાની બાદમાં શિયાળુ પાકમાં કમોસમી માવઠાને લઇ નુકસાની અને ચાલુ સાલે ઓછા વરસાદને લઈ નુકસાની જવાની ભીતિ સર્જાઈ છે ત્યારે ખેડૂતોને પડતા પર પાટુ સમાન ઘાટ સર્જાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *