દેશ વિદેશમાં ગણા બાળકોના જન્મ થતા હોય છે.પોતાના માતા પિતા એવું ઈચ્છતા હોય છે કે તેમના પરિવારમાં કોઈ બાળક હોય.માતા પિતાની એક ખુશી તેમના બાળકો ઉપર રહેલી છે.પોતાના બાળકને 9 મહિના સીધી તેની સંભાળ રાખે છે.અને પિતા તે બાળકને પોતાની બધી ખુસી પૂરી કરવાની કોસિસ કરતા હોય છે.
જન્મ થતા બાળકોમાં ક્યારેક જુડવા બાળકો વિશે તો જોયું અને સાંભળ્યું હશે.પરંતુ અહી એક સાથે ત્રણ બાળકોનો જન્મ થાય છે.તેની સંભાવના 20 કરોડમાં એક છે.આ વાત એક પરિવારની છે.જેમાં લીવર અને બેકી નામના પતિ પત્ની રેહતા હતા.જેમને એક ત્રણ વર્ષની પુત્રી ઇન્ડિયાના પણ હતી.
તે ખુબ નાનો પરિવાર હતો,અને ખુશીથી રેહતા હતા.પરંતુ તેમની એક ઈચ્છા હતી.કે તેમની ત્રણ વર્ષની પુત્રી ઇન્ડિયાના માટે ઘરમાં બીજા બાળકની જરૂર છે.કેમ કે આખા દિવસ તે એકલી રહે છે.તેથી એક બાળકની જરૂર છે.આ ઈચ્છા પછી તે થોડા દિવસ પછી ગર્ભવતી થઇ હતી.
બેકી-જોને તેની ગર્ભાવસ્થાની શરૂઆતથી જ તબક્કામાં માથાનો દુખાવો થતો હતો.થોડા મહિના પછી તેણીએ તેનો પ્રથમ અલ્ટ્રાસાઉન્ડ રેપોર્ત કરવામાં આવ્યો.અને પછી લિયમ અને બેકી-જોએ જે જોયું તે તેમના જીવનની સૌથી આશ્ચર્યજનક વસ્તુ હતી.ડોકટરો પણ તે વિશ્વાસ કરી શક્યા નહીં કે તેઓ જે જોઈ રહ્યા છે,તે સત્ય હતું.હંમેશાં કેટલાક એવા કિસ્સાઓ હોય છે જેમાં કંઈક એવું બને છે કે જેની અપેક્ષા પણ કોઈએ ન કરી હોય.અને આ પરિવાર માટે તે એક મોટું આશ્ચર્યજનક હતું!
બેકી-જોને એક નહીં,બે નહીં,પણ ત્રણ બાળકો પેટમાં હતા.બેકી-જો અને લીઆમ અને તેમની સાથેના ડોકટરો પણ આશ્ચર્યચકિત થયા કારણ કે આવું થવાની સંભાવના ખૂબ જ ઓછી છે.પરંતુ જ્યારે ડોક્ટરોએ ત્રણે બાળકોની વધુ નજીકથી તપાસ કરી ત્યારે બીજી આશ્ચર્યજનક બાબત જાણવા મળી.
આવી એક વસ્તુ જે 20 કરોડમાં એક ને થવાની સંભાવના છે!ત્યાર પછી ડોકટરે તેમનું ઓપરેશન કરીને તે બાળકોને જન્મ અપાવ્યો હતો.તે સમય પેલા જન્મ્યા હોવાથી તેમનો વજન લગભગ 1.5 કિલો જેટલું હતું.માતા પિતા જનતા હતા કે તેનું અગળ પરિણામ સુ આવી સકે છે.
આ બાળકોને છ અઠવાડિયા સુધી એક ઇન્ક્યુબેટરમાં મુકવામાં આવ્યા હતા.તેમની સ્થિતિ થોડી નાજુક હતી.પરંતુ હોસ્પિટલનો એક સમાચાર મળ્યો કે તે હવે સ્વથ છે.અને આ ત્રણેય બાળકો એક જેવા હતા.તે બાળકોની માં’એ ડોકટરોને તેમના ડીએનએ પરીક્ષણ કરાવ્યું હતું અને તેમના આ ત્રણેય સમાન હોવાનું કારણ જાણવું હતું.તપાસ પછી જાણવા મળ્યું કે તેમના ખુદમાં 100 ટકા સમાનતા છે.
સમાન આનુવંશિક બંધારણ ધરાવે છે.તેથી,ત્રણ બાળકોના જાતિ,લોહીનો પ્રકાર,વાળનો રંગ,આંખનો રંગ અને હાથ અને પગની રેખાઓ પણ બરાબર સમાન હતી.પરંતુ એકમાત્ર વસ્તુ જે તેમનામાં સામાન્ય ન હતી …તેના માટે આ ત્રણેય બાળકો એક સમાન હતા.પરતું તે એક રહસ્ય બતાવે છે,
ત્રણેય છોકરાઓની જન્મ નિશાની એક સરખી છે,પરંતુ તેમના એક બાળકમાં તે સમાન નથી,તેના પગમાં એક વધારાની જન્મ નિશાની હતી.જે બે બાળકોથી અલગ હતો તે રોહન વધારે ચીસો પાડતો,તેવ ગણો સમજ દર હતો તે પોતાના માતાપિતાના અવાજ તરફ જલ્દી પોતાનું ધ્યાન આપતો હતો.અને બીજો બાળક રોક્કો જે આરામ કરવાનું પસંદ કરે છે.
બહાર ફરવું વધારે પસંદ હતું.આમ ત્રણેય બાળકોને દેખરેખ કરવી ખુબજ મુસ્કેલ છે.તેમના માટે ગણી વસ્તુઓ ખરીદવી પડે છે.ઉછેરવા માટે ખૂબ ખર્ચાળ છે.પણ માતાપિતાએ આ બધાની કોઈ જ પરવાહ નહિ કરી.અને આ ખુશીનું કોઈ મૂલ્ય નહોતું.હવે તેમનો પરિવાર ખુશીથી રહે છે.આ બાળકોન ફોટા પણ સોસીયલ મીડિયા ઉપર ખુબ વાયરલ થઇ રહ્યા છે.