ઘણા કલાકો સુધી પંખા વિના માતા પિતાએ પુત્રીનું રેકૉર્ડ બ્રેક કરવાનું ડ્રીમ કર્યું પૂરું

ઘણા કલાકો સુધી પંખા વિના માતા પિતાએ પુત્રીનું રેકૉર્ડ બ્રેક કરવાનું ડ્રીમ કર્યું પૂરું

  • ઘણા માણસો પોતાના ટેલેન્ટને લીધે બીજા માણસો થી અલગ પોતાની અલગ ઓળખ બનાવે છે, ત્યારે ડાયમંડ અને સિલ્ક સિટી સુરતમાં રહેતી એક વિદ્યાર્થીનીએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ (india book of records) માં પોતાનું નામ આપવામાં આવ્યું છે. માંડ સાડા ત્રણ ફૂટ જેટલી હાઈટ ની આ  સિદ્ધિ પટેલે 210 પ્લાસ્ટિક ગ્લાસનો ઉપયોગ કરીને 72 ઇંચ એટલે કે 6 ફૂટનો ઊંચો પિરામિડ તૈયાર કર્યો છે.
  • ઘણા માણસો પોતાના અલગ  ટેલેન્ટને ને લીધે બીજા માણસો થી અલગ પોતાની ઓળખ બનાવે છે, ત્યારે ડાયમંડ અને સિલ્ક સિટી સુરતમાં રહેતી એક છોકરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ  માં પોતાનું નામ નોંધાવ્યું છે. માંડ સાડા ત્રણ ફૂટ જેટલી હાઈટ ધરાવતી સિદ્ધિ પટેલે 210 પ્લાસ્ટિક ગ્લાસનો ઉપયોગ કરીને 72 ઇંચ એટલે કે 6 ફૂટનો ઊંચો પિરામિડ તૈયાર કર્યો હતો.
  • આ પિરામિડ વારંવાર પડી જતું હતું
  • સુરતની સિદ્ધિ પટેલે જે હાલ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે, તેને એક અલગ જ સિદ્ધિ હાંસલ કરી છે. સિદ્ધિએ પ્લાસ્ટીક ગ્લાસનો અનોખો પિરામિડ તૈયાર કર્યો છે. આ સિદ્ધિને મેળવવા માટે સિદ્ધિને છ મહિનાથી વધુનો સમય લાગ્યો છે. સિદ્ધિએ કયું હતું કે, પ્લાસ્ટિકનો પિરામિડ તૈયાર કરવું ખૂબ જ મુશ્કેલ હતું, પરંતુ ફોકસ, એકાગ્રતા અને બ્રિધિંગ ટેકનિકનો ઉપયોગ કરી પછી તેને સફરતાં મળી છે. પ્લાસ્ટિકના ગ્લાસના કુલ 23 ફ્લોર બનાવી એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ઘણી વખત કેટલાક ફ્લોર પછી તો એવું થતું કે થોડી હવાને કારણે, શ્વાસોચ્છવાસની ગતિને લીધે, બાજુમાંથી કોઈ પસાર થાય તેના લીધે, પ્લાસ્ટિકના ગ્લાસનું બેલેન્સ ખોરવાતા પિરામિડ બનતા બનતા રહી જતું હતું. 
  • તેને કલાકો પંખા વગર કાઢ્યા હતા.
  • તે જણાવે છે કે, જોકે માઈક્રો ઓબ્ઝર્વેશન સ્કીલના કારણે તેની ક્લેરિટી પણ વધતી ગઈ કે, કયા કારણને લીધે પિરામિડ પડે છે અને ધીરે ધીરે મેં કયું કે બ્રીધિંગ કંટ્રોલ ખૂબ જ જરૂરી છે. તેથી મેં બ્રિધિંગ ટેકનિક પર અભ્યાસ કરીને આ સપનું સિદ્ધ કર્યું છે. સિદ્ધિના પિતા તરુણભાઈનું જણાવે છે કે સિદ્ધિએ આ કરવા માટે  એક નવો કિર્તીમાન તૈયાર કર્યું છે, પિરામિડ બનાવતી વખતે સિદ્ધિની સાથે સતત અમે રહ્યા છીએ. પંખા અને લાઈટ વગર ખુબ કલાકો કાઢ્યા છે,  તેનો ઉદ્દેશ ફકત એટલો જ કે પિરામિડ બની જાય. અંતે અનેક મહિનાઓની અમારી મહેનત સફર થઈ છે.
  • સિદ્ધિની માતા અંજલીબેનનું જણાવે છે કે, અમે સિદ્ધિમાં એકાગ્રતા જોઈ હતી. જેથી તેને જુદા જુદા  ટાસ્ક આપ્યા હતા. જેમાં એક વખત તેને પત્તાનો પિરામિડ તૈયાર કર્યો હતો, જેથી એક વાત નક્કી થઈ હતી કે તે એક ચિત્તે બેસી કામ કરી શકે છે. પ્લાસ્ટિકના ગ્લાસના પિરામીડ બનાવવાનો વિચાર તેને આપ્યો હતો. શરૂઆતમાં 100 અને 150 ગ્લાસના પિરામિડ તૈયાર કર્યા હતાં, પરંતુ અમે તેને 200થી વધારે ગ્લાસની ચેલેન્જ આપી, જેથી બીજા  કોઈ માણસ જલ્દીથી આ રેકોર્ડ તોડી ન શકે.
  • આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
  • જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારાં પેજ  ને લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
  • નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *