પ્રથમ દ્રષ્ટિએ બેહુદો લાગતો આ ફોટો, વાત જાણ્યા પછી કેવો મનમોહક લાગે છે !

  • આ છોકરી કોલકત્તાની રહેવાસી છે અને એનું નામ રાખી દત્તા છે. રાખીના પિતાજીને લીવરની બિમારી હતી. ડોકટરોએ  યોગ્ય તપાસ બાદ જણાવ્યું કે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર છે. રાખી એના પિતાને લઈને બીજા ઘણા ડોકટરોને મળી બધેથી સરખો જ જવાબ હતો કે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે. 

  • પોતાનું લીવર આપે એવો દાતા ક્યાં શોધવા જવો ? કોઈ મૃત વ્યક્તિના અંગદાનથી લીવર મળી શકે પણ એમાં તો બહુ લાંબી પ્રતિક્ષાયાદી હોય અને એટલો લાંબો સમય રાહ જોઈ શકાય એમાં નહોતી. કોલેજમાં અભ્યાસ કરતી માત્ર ૧૯ વર્ષની આ દીકરી એના પિતાને પોતાનું લીવર દાનમાં આપવા તૈયાર થઇ. 

  • પોતાની બહેન સાથે રાખી દત્તા પિતાજીને લઈને હૈદરાબાદની AIG હોસ્પિટલ પહોંચી. આ દીકરીએ પોતાના ભવિષ્યનો કોઈ વિચાર કર્યા વગર એનું ૬૫% લીવર પિતાને દાનમાં આપી દીધું. પિતાનો જીવ બચાવવા માટે આ છોકરીએ પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો.
  •  દ્રષ્ટિએ બેહુદો લાગતો આ ફોટો, વાત જાણ્યા પછી કેવો મનમોહક લાગે છે !

  •  પ્રથમ દ્રષ્ટિએ બેહુદો લાગતો આ ફોટો, વાત જાણ્યા પછી કેવો મનમોહક લાગે છે !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *