બાળપણમાં પિતાએ ખવડાવ્યું હતું એવું કે 17 વર્ષ પછી શરીરમાંથી બહાર નીકળી આવી આ વસ્તુ…..

બાળપણમાં પિતાએ ખવડાવ્યું હતું એવું કે 17 વર્ષ પછી શરીરમાંથી બહાર નીકળી આવી આ વસ્તુ…..

બાળપણમાં પિતાએ ખવડાવ્યું હતું એવું કે 17 વર્ષ પછી શરીરમાંથી બહાર નીકળી આવી આ વસ્તુ…..

લોકોમાં ખાવા-પીવાના શોખ ગણા અલગ અલગ હોય છે.જેમ કે ચીન એક એવો દેશ છે જ્યાં લોકો અલગ અલગ જાતના પ્રાણીઓ પણ ખાય છે.તેમના શુપ બનાવીને પીવે છે.તે આ જાતના લોકો ખાવાના શોખમાં ખુબ જ અલગ સ્થાન ધરાવે છે.

વિશ્વમાં ચાલી રહેલા કોરોના પણ આજ દેશ ચીનમાં થી બહાર આવ્યો હતો.પરંતુ ગણી વાર તેમને કરેલી આ ભૂલોથી પોતાને અથવા બીજાને ભોગ બનવું પડે છે.જ્યાં લોકો તેમના બાળપણની ભૂલો અથવા અન્યથા ભોગ બનતા જોવા મળે છે.વિશ્વમાં આવા ઘણા કિસ્સાઓ છે,આવો જ એક કિસ્સો ચીનથી સામે આવ્યો છે.

એક અહેવાલ અનુસાર,17 વર્ષિય પરોપજીવી ચીનમાં રહેતા એક વ્યક્તિના મગજમાં જીવી રહ્યો હતો.આ કીડો ઘણા વર્ષોથી તેના મગજમાં રહેતો હતો.તેના મગજને પોતાનું ઘર વાનાવી લીધું હતું.આ વ્યક્તિ 23 વર્ષીય હતો.તે ચીનમાં રેહતો હતો.અને તેના દિમાગમાં છેલ્લા 17 વર્ષથી પરોપજીવી જીવ રેહતો હતો.

આ યુવકે જણાવ્યું હતું કે,તે 6 વર્ષોનો હતો ત્યારથી તે તેના હાથ અને પગમાં એક દર્દ મહેસુસ થતો હતો.પરંતુ જયારે 17 વર્ષ પછી તેનો શરીર પર વધારે કોઈ અશર જોવા મળી.છેલ્લા કેટલાક મહિનાઓમાં તેના શરીરનો ઉપરનો ભાગ સુન્ન થઈ ગયો હતો.ત્યારે,તે એક હોસ્પિટલમાં જવાનું નક્કી કર્યું હતું.ત્યાર પછી ડોક્ટરોના તપાસ પછી તેને કેહવામાં આવ્યું કે,તેના દિમાગમાં વિલક્ષણ વસ્તુ હતી.

ડોક્ટરોએ જણાવ્યું હતું કે આ કીડો કાચા દેડકા અથવા સાપ ખાવાથી વ્યક્તિના શરીરમાં પહોંચ્યો હતો.તેણે આ માંસ અડધું શેક્યું જ હશે.જે બાદ તેના પિતાએ જણાવ્યું કે તેણે તેને બાળપણમાં કાચું માંસ ખવડાવ્યુ હતું.એક્સ-રેમાં,વ્યક્તિના મગજમાં એક કીડો દેખાયો હતો. તે 5 ઇંચ લાંબી એક જાતની જંતુ હતી.તે છેલ્લા 17 વર્ષથી તેના મગજમાં જીવે છે.ડોકટરો તેને ચેન કહેતા.

25 ઓંગસ્ટના રોજ શસ્ત્રક્રિયા કર્યા પછી,ડોકટરોએ તેના શરીરમાંથી બહાર કાઢ્યો હતો.એક સોસીયલ મીડિયામાં જણાવ્યું હતી કે, 6 વર્ષની વયથી આ કીડો તેની અંદર રહેતો હતો.તે એટલા વર્ષો સુધી જીવંત હતો.પરંતુ સર્જરી બાદ તેને બહાર કાઢવામાં વ્યો હતો.હવે તે વ્યક્તિ પોતાનું સામાન્ય જીવન જીવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *