મુકેશ અંબાણી આ આદત થી થાય છે ગુસ્સે,…

મુકેશ અંબાણી આ આદત થી થાય છે ગુસ્સે,…

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના હેડ મુકેશ અંબાણીએ વર્ષ 1985માં નીતા અંબાણી સાથે લગ્ન કર્યા હતા. મુકેશ અંબાણીને માટે નીતાને ધીરુભાઈ અંબાણીને પસંદ કર્યા હતા. મુકેશ અને નીતા અંબાણીને હાલમાં 3 બાળકો છે. ઈશા, આકાશ અને અનંત. હાલમાં એક ઈન્ટવ્યૂમાં નીતા અંબાણીએ જણાવ્યું છે કે તેઓ પતિ મુકેશની કઈ આદતને પસંદ કરે છે અને કઈ એક આદતને બદલવા ઈચ્છે છે. નીતા અંબાણીને મુકેશનો ફૂડી નેચર ઓછો કરવો છે.

નીતા અંબાણીને પતિની કોઈ એક ખાસ વાત ગમે છે તો તે છે તેમનો સૌથી સિંપલ અને વિનમ્ર સ્વભાવ. આ કારણે તેઓ પતિને પ્રેમ કરે છે. તેમની કમાલની દૂરદર્શિતા અને રિલાયન્સ માટેનું ખાસ વિઝન તેમને ખાસ બનાવે છે. નીતા અંબાણી પણ મુકેશ અંબાણીને દરેક નિર્ણયમાં સાથ આપે છે.પત્ની નીતા અંબાણી કહે છે કે તે ફૂડ માટેનો મુકેશનો જે પ્રેમ છે તેને બદલવા ઈચ્છે છે, મુકેશ અંબાણીને ઈડલી સંભાર ખૂબ જ પસંદ છે. તેમને મુંબઈના કૈફે મૈસૂરનો ઈડલી સંભાર ખાવાનું ખૂબ ગમે છે. તેમના કોલેજના દિવસોથી આ તેમની ફેવરિટ જગ્યા રહી છે. તે અહીના ઈડલી સંભાર ખાવા પણ જાય છે અને ક્યારેક ઘરે પણ મંગાવી લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *