15 વર્ષની ઉંમરે રેખાને આ અભિનેતા 5 મિનિટ સુધી દબાણપૂર્વક ચુંબન કરતો રહ્યો , પૈસાના અભાવને લીધે ગંદા…
બોલિવૂડની અભિનેત્રી રહેલી રેખાને બોલીવુડમાં પ્રવેશ મેળવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે . 12 વર્ષની ઉંમરે બોલિવૂડમાં પ્રવેશ કરનાર રેખાએ લાચારીમાં પોતાની સી ગ્રેડ ફિલ્મો પણ કરી હતી.
તેના પિતાને ખૂબ નફરત કરતી હતી કારણ કે તે રેખાને તેનું લોહી નથી માનતો.તે કહેકે તું મારું લોહી નથી. હકીકતમાં, રેખાના પિતાએ ચાર લગ્ન કર્યા હતા, જ્યારે તેની માતા,જ્યારે રેખા ને જન્મ આપ્યો ત્યારે તેના પિતા સાથે લગ્ન નહોતા થયા.
15 વર્ષની ઉંમરે સતત રડતી રહી કારણ કે વિશ્વજીતે તેને સતત 5 મિનિટ સુધી ચુંબન કર્યુ. લોકો યુનિટમાં ઉજવણી કરી રહ્યા હતા અને રેખા આંસુઓ વહાવી રહી હતી.
અમિતાભ અને રેખા વચ્ચે નિકટતાની શરૂઆત થઈ હતી, લોકો વિવિધ પ્રકારની ચર્ચાઓ પણ કરી રહ્યા હતા, આ દરમિયાન 1982 માં, એક પાર્ટી દરમિયાન રેખા માંગમાં સિંદૂર લગાવીને જોવા મળી હતી, ત્યારબાદ લોકોએ વિચારવાનું શરૂ કર્યું કે રેખાએ કોની સાથે લગ્ન કર્યા.
સુંદર રેખા આજે પણ એટલી સુંદર છે, જેમ કે તે પહેલાં હતી , આજે તે 66 વર્ષની છે. પરંતુ આજે પણ તે કોઈ હિરોઇનથી ઓછી નથી.
અભિનેત્રી બનતા પહેલા રેખાનું જીવન ખૂબ જ મુશ્કેલ હતું. રેખાની માતા પર એટલું દબાણ હતું કે તેને નાની ઉંમરે જ કામ કરવું પડ્યું હતું.રેખાને શરૂઆતના તબક્કે બોલીવુડમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.